THE HIMALAYAN TALK: PALASH BISWAS TALKS AGAINST CASTEIST HEGEMONY IN SOUTH ASIA

THE HIMALAYAN TALK: PALASH BISWAS TALKS AGAINST CASTEIST HEGEMONY IN SOUTH ASIA INDIA AGAINST ITS OWN INDIGENOUS PEOPLES

PalahBiswas On Unique Identity No1.mpg

Thursday, April 16, 2015

GULABI GANG OF GUJARAT- महिलाओं के आत्म सम्मान और स्वयं निर्भरता की ओर कदम

GULABI GANG OF GUJARAT-
महिलाओं के आत्म सम्मान और स्वयं निर्भरता की ओर कदम
Meeting every Saturday and Sunday, bet- 12 to 4 noon.,
shramjivi sevalaya conference,near central bus stand,beside alankar
talkies,opp – railway station, surat, Coordinator-lageraho
natubhai,lagerahonatubhai@gmail.com,m-07802050596,
____________________________________________________________
ગુલાબી ગેંગ ઓફ ગુજરાત સુરતના આયોજન
1.મહિલા રોજગાર માહિતી અને તાલીમ કેન્દ્ર શરુ કરી જરૂરતમંદ બહેનો ને ઘર
બેઠા કામ ,પાર્ટ ટાઈમ નોકરી , ફૂલ ટાઈમ નોકરી,ગૃહ ઉદ્યોગ ,કમીશન બેઝ
,કોન્ટ્રાકટ બેઝ ,જોબ વર્ક ,નાઈટ ડ્યુટી, મારકેટ સર્વે ,સેમ્પલીંગ
,પ્રોડક્ટ કે સેવા ના વેચાણ-પ્રચાર પ્રસાર જેવા કોલ બેઝ ,રીઝલ્ટ
બેઝ,કેમ્પેનીંગ ,ડેમો વિગેરે જેવા કામો મેળવવા વિના મુલ્યે માહિતી અને
તાલીમ અપાશે .
2. વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ નારી સન્માન કાર્યક્રમ ઉજવવો .
3.મહિલાઓં ને સ્વ નિર્ભળ થવા ,સ્વમાન સાથે ,સુરક્ષા સાથે જીવવા તાલીમ
,માહિતી, માર્ગદર્શન અને કાનૂની મદદ વિનામૂલ્યે આપવી , દર શનિ –રવિ વારે
બપોરે 3થી 6 માં ,પોલીસ હેડ ક્વાર્ટર ના તાલીમ હોલ ,અઠવા લાઈન્સ ખાતે
,સુરત શારીરિક સુરક્ષા તાલીમ અપાય છે .દરેક વિસ્તારમાં આયોજન ગોઠવવા
4.ગર્લ શાળા -કોલેજો માં જઈ ગુલાબી ગેંગ ઓફ ગુજરાત ના કામો કરવા .
5.ગુલાબી ગેંગ ઓફ ગુજરાત ના વિકાસ વિસ્તાર પ્રચાર ના આયોજનો ,શાંખા ખોલવી
,સભ્યો નોધવા ,કાર્યક્રમો કરવા ,અન્ય સંસ્થા સાથે જોડાવું અને નારી શક્તિ
ઉત્થાન ના પ્રયત્નો કરવા .
6.સ્ત્રીઓં ના પ્રશ્નો માટે સરકાર ,કોર્ટ માં કેસ દાખલ કરવા .
7.સામાજિક દુષણો સામે અવાજ ઉઠાવવો ,આંદોલનો કરવા ,સ્ટીંગ ઓપેરેશન કરવા
,સવિનય કાનુન ભંગ કરી અસામાજીક તત્વો ને પકડી કાનુન હવાલે કરવા .
8.સરકારી કે અન્ય મહિલાઓં માટે ના શક્ય લાભો અપાવવા માળખું ગોઠવવું .
9.બેટી તારુ સ્વાગત હૈ -પ્રથમ બેટી જન્મ વધાઈ ગીતો ,મીઠાઈ અને
,પ્રમાણપત્ર,આપવા અને ભ્રુણ હત્યા વિષે જાગૃતિ અને કાનૂની કાર્યો કરવા.
10 અન્ય નિયમિત મીટીંગ માં સર્વાંનુંમતે લેવાતા નિર્ણય પર કામો કરવા
નિયમિત ભરતી મેળા - માત્ર સ્ત્રી સ્ટાફ મેળવવા માટે અને બહેનો ને વિના
મુલ્યે નોકરી મેળવવા માટે અથવા ઘરબેઠા કામ ,પાર્ટટાઈમ-ફૂલટાઈમ
નોકરી,,ગૃહઉદ્યોગ,વિગેરે આવક મેળવવા
ગુલાબી ગેંગ ઓફ ગુજરાત સુરત-મહિલા રોજગાર માહિતી-તાલીમ કેન્દ્ર-
m-7802050596,9879290601,8460407074 .-કેન્દ્રિય બસસ્ટેશન બાજુના સેવાલય
કોન્ફરન્સ હોલ ખાતે બરોડા બેન્ક ઉપર, સુરત સ્ટેશન નજીક,
પ્રથમ અને ત્રીજા શનિવાર 11 થી 2 વચ્ચે રીસેપ્શનીસ્ટ, telecaller,
કાઉન્સેલર, ફ્રન્ટ ડેસ્ક સ્ટાફ, જેવા
પ્રથમ અને ત્રીજા શનિવાર 2 થી 5 વચ્ચે ઓપરેટરો, પ્રોગ્રામરો, શિક્ષકો
વગેરે જેવી કમ્પ્યુટર સંબંધિત સ્ત્રી સ્ટાફ
પ્રથમ અને ત્રીજા રવિવાર 11 થી 2 વચ્ચે એકાઉન્ટિંગ ક્ષેત્ર, વેચાણ ખરીદી,
ઇન્વેન્ટરી-ગુણવત્તા નિયંત્રણ, સંબંધિત સ્ત્રી સ્ટાફ
પ્રથમ અને ત્રીજા રવિવાર 2 થી 5 વચ્ચે નર્સ,મદદનીશ, ડોકટરો, આયા,
હોસ્પિટલ, ફાર્મા, તબીબી, લેબ વગેરે સંબંધિત સ્ત્રી સ્ટાફ
બીજા અને ચોથા શનિવાર 11 થી 2 વચ્ચે કલા ડિઝાઇન ક્ષેત્રમાં, ફેશન,
જ્વેલરી, આંતરિક, આર્કિટેક્ટ, dtp, AutoCAD, વિડિઓ સંપાદન, વેબ
ડિઝાઇનર,પ્રકારના સંબંધિત સ્ત્રી સ્ટાફ
બીજા અને ચોથા શનિવાર 2 થી 5 વચ્ચે તમામ ટેકનિકલ આઈ.ટી.આઈ., ટૂંકા
ગાળાના, ડિપ્લોમા,, BE, ME ઇજનેરો વગેરે જેવી તમામ ટેક્નિકલ સંબંધિત
સ્ત્રી સ્ટાફ
બીજા અને ચોથા રવિવાર 11 થી 2 વચ્ચે વેચાણ અને માર્કેટિંગ સ્ત્રી સ્ટાફ
બીજા અને ચોથા રવિવાર 2 થી 5 વચ્ચે બધા ગૃહઉદ્યોગ સંબંધિત કામ, નોકરી
કામ, ફક્ત સ્ત્રીઓ માટે ઘરેથી કામ
દરેક સોમવાર 11 થી 5 વચ્ચે ઓનલાઈન ફોર્મ ભરવા, કારકિર્દી માર્ગદર્શન,
વેકેશન નોકરી, GPSC- યુપીએસસી-બેંક-રેલ્વે વગેરે નોકરી મદદ, અભિરુચિ
કસોટી, ઇંગલિશ, વ્યક્તિત્વ વિકાસ તાલીમ
દરેક શુક્રવાર 11 થી 5 વચ્ચે ગુલાબી ગેંગ સ્ટાફ, ટ્રેનર્સ, સુપરવાઇજર,
શાખા સ્ટાફ તાલીમ
https://docs.google.com/…/1_eB62_FLXE3sdAgqXpNDL-7COb…/edit…
bharti mela job fair are excellent tool for getting better female
staff and better job choice.its a only in surat,gujarat,india and has
very good result.event regularly organised at shramjivi sevalaya
conference hall, near surat station, above bank of Baroda,beside old
alankar talkies,surat.email-
lagerahonatubhai@gmail.com,m-7802050596,09408104759,9879290601,8460407074
.lage raho natubhai coordinator,gulabi gang of gujarat surat
on every first and third saturday between 11 to 2 PM
receptionist,telecaller,counselor,front desk staff,clerks like post of
only females
on every first and third saturday between 2 to 5 PM
computer related female staff like operators,programmers,faculties etc.
on every first and third sundays between 11 to 2 PM
accounting field,sale purchase,inventory control,quality
control,analyst,tally etc female staff
on every first and third sunday between 2 to 5 PM
hospital,pharma,medical,lab etc staff like nurse,physiotherapist,lab
assistant,doctors,aaya,dmlt,medical store D.pharm,b.pharm etc only
females staff
on every second and fourth saturday between 11 to 2 PM
all types of art designing field,fashion,jewellery, interior
,architect,dtp,autocad,3d max,video editing,web designer,etc female
staff
on every second and fourth saturday between 2 to 5 PM
all types of technical staff ITI,short term,diploma,BE,ME etc females
of all technical field like civil,mechanical, electrical, automobiles,
electronics,instrumentation,chemical engineers etc.
on every second and fourth sunday between 11 to 2 PM
all types of sales and marketing female staff,counter and field,event
and marketing executives for all product,concept,services.
on every second and fourth sunday between 2 to 5 PM
all gruh udhyog related work,job work,work from home for only females
on every friday meeting of all gulabi gang
staff,trainers,supervisors,branch and zonal and center leaders of
surat and training and reporting session.
on every monday online form filling,career guidance,vacation job,GPSC
UPSC POSTAL BANK RAILWAY etc job help, aptitude test,spoken
english,personality development etc for females only.
also a ladies wish to get gruh udhyog knowledge and want to join self
help groups of gulabi gang of surat in various zone can also come to
get more income nearest their home can come.no fees ,no charges.
Gulabi gang of Gujarat surat announce bhartimela -walk in interview
events at shramjivi sevalaya conference hall, near surat station,
above bank of Baroda
Surat based girls, students, women can get work of part time, work at
home, gruh Udhyog, full time job etc. through Gulabi gang of Gujarat
without paying any fee or charges or expenses. Interested may come at
shramjivi sevalaya, near alankar talkies, beside central bus station,
opp railway station surat on every Saturday and Sunday between 11 to 5
noon.
Send bio data or list of interested work to us by email to
lagerahonatubhai@gmail.com,m-07802050596,surat.
https://docs.google.com/document/d/1lvUth1t4VDkShKIhiGhulkRdqaLlSHwDt1l0lOfQshw/edit

2 Attachments
Preview attachment Natubhai Lage Raho.jpg
Preview attachment ગુલાબી ગેંગ ઓફ ગુજરાત સુરત-મહિલા રોજગાર માહિતી અને તાલીમ કેન્દ્ર શરુ કરી જરૂરતમંદ બહેનો ને ઘર બેઠા કામ ,પાર્ટ ટાઈમ નોકરી , ફૂલ ટાઈમ નોકરી,ગૃહ ઉદ્યોગ ,કમીશન બેઝ ,કોન્ટ્રાકટ બેઝ ,જોબ વર્ક ,નાઈટ ડ્યુટી, મારકેટ સર્વે ,સેમ્પલીંગ ,પ્રોડક્ટ કે સેવા ના વેચાણ-પ્રચાર પ્રસાર જેવા કોલ બેઝ ,રીઝલ્ટ બેઝ,કેમ્પેનીંગ ,ડેમો વિગેરે જેવા કામો મેળવવા વિના મુલ્યે માહિતી અને તાલીમ અપાશે

ગુલાબી ગેંગ ઓફ ગુજરાત સુરત-મહિલા રોજગાર માહિતી અને તાલીમ કેન્દ્ર શરુ કરી જરૂરતમંદ બહેનો ને ઘર બેઠા કામ ,પાર્ટ ટાઈમ નોકરી , ફૂલ ટાઈમ નોકરી,ગૃહ ઉદ્યોગ ,કમીશન બેઝ ,કોન્ટ્રાકટ બેઝ ,જોબ વર્ક ,નાઈટ ડ્યુટી, મારકેટ સર્વે ,સેમ્પલીંગ ,પ્રોડક્ટ કે સેવા ના વેચાણ-પ્રચાર પ્રસાર જેવા કોલ બેઝ ,રીઝલ્ટ બેઝ,કેમ્પેનીંગ ,ડેમો વિગેરે જેવા કામો મેળવવા વિના મુલ્યે માહિતી અને તાલીમ અપાશે

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...